RTE એડમીશન 2025 જાણો સંપૂર્ણ માહિતી || Business Publicity Gir Somnath ||

Business Publicity Gir Somnath
 Business Publicity
Gir Somnath
.......................
RTE એડમીશન 2025 જાણો સંપૂર્ણ માહિતી
...............
...............
...............
RTE એડમીશન 2025 માં પ્રવેશ મેળવવા
જરૂરી ડોકયુંમેન્ટ
...............
નીચે આપેલી વેબસાઈટ પરથી
બધીજ માહિતી મેળવી લેવી
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માં
આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે
ઓનલાઈન ફોર્મ તા..૨૮/૦૨/૨૦૨૫ થી
તા.૧૨/૦૩/૨૦૨૫ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી
ભરી શકાશે.
સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન વાલીએ
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ
જરૂરી આધાર-પુરાવા જેવા કે
જન્મ-તારીખનો દાખલો,
રહેઠાણનો પુરાવો,
જાતિ/કેટેગરીનો દાખલો,
તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો,
ઈન્કમટેક્ષ રીટર્ન,
તથા ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે
કિસ્સામાં આવકવેરાને પાત્ર
આવક ન થતી હોવા અંગેનું
સેલ્ફ ડિક્લેરેશન (લાગુ પડતુ હોય ત્યાં)
વગેરે અસલ આધારો ઓનલાઈન
અપલોડ કરવાના રહેશે.
ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ
વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.
ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
તેમજ નીચે Website બટન પર ક્લિક
કરીને સંપૂર્ણ માહિતી મેળવી લેવી
...............

Posted By..
Business Publicity 
Gir Somnath
Mo.9712366671

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !