રોડ અને રસ્તાઓ પર અબોલ પશુઓ ની પરિસ્થિતિ

Business Publicity Gir Somnath
 રોડ અને રસ્તાઓ પર અબોલ પશુઓ ની પરિસ્થિતિ
.................
ગામડું હોઈ કે શહેર
આજ કાલ દરેક જગ્યાએ 
નિર્દોષ અને અબોલ પશુ ઓ ની 
પરિસ્થિતિ ખુબજ ગંભીર છે
...........
આજે રોડ ઉપર રખડતા આ પશુઓ ના કારણે
અકસ્માત નું પ્રમાણ પણ ખુબજ વધી રહ્યું છે
..............................
ગૌ માતા નું દૂધ ખુબજ ગુણકારી છે
પરંતુ જ્યાં સુધી ગાય દૂધ આપે ત્યાં સુધીજ તે માતા છે 
પછી રોડ ઉપર છોડી દેવામાં આવે છે 
આજે તમે જોવો તો કોઈ પણ ગામ કે 
શહેર એવું નથી જ્યાં ગૌશાળા નો હોઈ 
અને લોકો પણ ગૌશાળા માં દિલ ખોલીને 
દાન આપે છે 
તો પછી આ ગૌ માતા રોડ પર શા માટે 
..................
................
જો ગૌ માતા ને રોડ ઉપરજ રખડવાનું છે 
તો પછી ગૌશાળા ની શું જરૂર છે 
લાખો રૂપિયા નો ફાળો થવા છતાં પણ 
જો ગાય માતાને રોડ પર જ રખડવાનું 
અને રહેવાનું છે તો ફાળો અને મોટી મોટી 
ગૌશાળા સુ કામની
.............
વાત કડવી છે પણ સત્ય છે 
આજે ૬૦ % થી પણ વધારે ગાય અને આખલા 
તમને રોડ ઉપર જોવા મળે છે 
આજ સંપૂર્ણ ભારત માં કોઈ ગામ કે શહેર એવું નથી 
કે જ્યાં ગાય માતા રોડ પર રખડતી ના હોઈ 
અને આમાંથી વધુ પડતી ગાય એવી છે 
જેમનો કોઈ નો કોઈ માલિક તો છેજ 
પરંતુ ગાય દૂધ આપે ત્યાં સુધીજ ઘરે રાખે છે 
પછી રોડ ઉપર રખડતી મૂકી દેવામાં આવે છે
...................
Business Publicity Gir Somnath
Rajesh Patel
Gujarat. India

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !