India International Photo Video Trade Fair Ahmedabad 2026

Business Publicity Gir Somnath
 India International
Photo Video Trade Fair Ahmedabad
.........................
Date:- 8 – 9 – 10
October 2026
.........................
.....................
જો તમે એક ફોટોગ્રાફર છો 
કે પછી વીડિયોગ્રાફી કરો છો
અથવાતો એક યુટ્યુબર છો 
કે પછી એક કન્ટેન્ટ ક્રીએટર છો
તો
આ ફોટો ફેર તમારા માટે ખુબજ મહત્વ નો છે 
અહી તમને જોવા મળશે કેમેરા, ગીમ્બલ,
મોબાઈલ ગીમ્બલ, અવનવી લાઈટ,
જે તમારા ફોટો અને વિડિયો ને કઈક
અલગજ લુક આપી શકે છે
...................
અને ખાસ કે આ ફોટો વિડિયો ફેર માં
વીજીટ તદન ફ્રી છે
અને તેને માટે બુકિંગ કરાવવું ફરજીયાત છે
તો આજેજ બુકિંગ કરવો તમારી વીજીટ 
..................
-: Address :-
Gujarat University Exhibition Centre,
Near Helmet Circle,
Ahmedabad
..................
બુક કરવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરો 
....................
....................

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !