કેદારનાથ યાત્રા ની સંપૂર્ણ માહિતી || Complete information of Kedarnath Yatra ||

Business Publicity Gir Somnath
|| Complete information of Kedarnath Yatra ||
..........................
જો તમે કેદારનાથ જ્યોતિલિંગ ના દર્શન કરવા માંગો છો 
તો આ પોસ્ટ એક વખત જરૂર થી વાંચજો 
.........................
આ મંદિર સમુદ્ર સપાટીથી 3584 
મીટરની ઉંચાઈ પર આવેલું છે,
મંદાકિની નદી ના કિનારે અને 
બર્ફ થી ઢંકાયેલું  ભગવાન શિવના 
12 જ્યોતિર્લિંગમાંનું એક. કેદારનાથ
 ધામ છે, ભગવાન શિવના પ્રસિદ્ધ 
જ્યોતિર્લિંગની મુલાકાત લેવી આવશ્યક છે 
જ્યાં ભગવાન શિવ તેમની હાજરી દર્શાવે છે
........................
.........

.........
જો તમારે કેદારનાથ બાબા ની યાત્રા
કરાવી છે તો  તમારે પહેલા તો ઓનલાઈન
રજીસ્ટેશન કરાવવું પડે 
તેમેની વેબસાઈટ નીચે આપેલી છે 
ત્યાંથી તમે રજીસ્ટેશન કરાવી શકો 
.................
સૌથી પહેલા આપડે કેદારનાથ 
જવાનો રુટ જોઈ લઈયે 
.................
હરિદ્વાર થી ઋષીકેશ            30 કી.મી 
ઋષિકેશ થી દેવપ્રયાગ          74 કી.મી 
દેવપ્રયાગ થી શ્રી નગર          34 કી.મી 
શ્રી નગર થી રુદ્રપ્રયાગ         35 કી.મી 
રુદ્રપ્રયાગ થી તીલવારા      9 કી.મી 
તીલવારા થી અગસ્તમુની   10 કી.મી 
અગસ્તમુની થી કુંડ             15 કી.મી 
કુંડ થી ગુપ્તકાશી                5 કી.મી 
ગુપ્તકાશી થી ફાટા              11 કી.મી 
ફાટા થી રામપુર                 9 કી.મી 
રામપુર થી સોનપ્ર્યાગ       3 કી.મી 
સોન્પ્રયાગ થી ગૌરીકુંડ       5 કી.મી 
............................
............................
ગૌરીકુંડ થી 15 કિલોમીટર પેદલ માર્ગ 
...........................
ગૌરીકુંડ થી જંગલ ચટ્ટી            4 કી.મી 
જંગલ ચટ્ટી થી ભીમબલી         3 કી.મી 
ભીમબલી થી લીચોલી             4 કી.મી 
લીચોલી થી કેદારનાથ             4 કી.મી 
...........................
કેદારનાથ યાત્રા કરવાનો સૌથી બેસ્ટ 
સમય છે 
મેં / થી / નવેમ્બર મહિના સુધી માં  
..........................
જો તમે કેદારનાથ બાબા ના દર્શન 
કરવા જવાના જ છો તો 
સાથે સાથે બીજી 9 ફરવા લાયક 
જગ્યા ઓ જોવાનું ચુકતા નહિ 
ચાલો તેના વિષે પણ જણાવી દઈએ 
........................
........................
1 - ગાંધી સરોવર 
............
2 - ફાટા
............
3 - સોનપ્ર્યાગ 
...........
4 - ત્રીયંગી નારાયણ મંદિર
..........
..........
5 - ચંદ્રપુરી
...........
6 - કાલીમઠ
...........
7 - વશુકી તાલ

............
8 - શંકરાચાર્ય સમાધિ
...........
9 - ગોરીકુંડ
..........
કેદારનાથ યાત્રા રજીસ્ટેશન કરવા માટે 
નીચે આપેલા CLICK HERE ના 
બટન પર ક્લિક કરો 
...........
Business Publicity 
Talala Gir
Mo.9712366671
............................
All These Details are Taken From the
Internet With Nothing of 
Business Publicity of 
Its own to Note
........................
I Love My India

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !