બદ્રીનાથ યાત્રા ની સંપૂર્ણ માહિતી || Complete information of Badrinathnath Yatra ||

Business Publicity Gir Somnath
|| Complete information of Badrinath Yatra ||
..........................
જો તમે બદ્રીનારાયણ ના દર્શન કરવા માંગો છો 
તો આ પોસ્ટ એક વખત જરૂર થી વાંચજો 
.........................
...............
Shree Badrinath Temple
Google Map
................
................
શ્રી બદ્રીનારાયણ નું આ મંદિર 
અલખનંદા નદીની ડાબી બાજુએ, 
સમુદ્ર સપાટીથી 3133 મીટરની 
ઊંચાઈએ આવેલું છે. આ પવિત્ર સ્થળ
ભગવાન વિષ્ણુને સમર્પિત છે 
દંતકથાઓ કહે છે કે ભગવાન વિષ્ણુએ
 આ સ્થાન પર ધ્યાન કર્યું હતું.
...............
સૌથી પહેલા આપડે બદ્રીનાથ
જવાનો રુટ જોઈ લઈયે
..............
..............
હરિદ્વાર થી ઋષીકેશ            30 કી.મી 
ઋષિકેશ થી દેવપ્રયાગ          74 કી.મી 
દેવપ્રયાગ થી શ્રી નગર          34 કી.મી 
શ્રી નગર થી રુદ્રપ્રયાગ         35 કી.મી
રુદ્રપ્રયાગ થી કર્ણપ્રયાગ       31 કી.મી 
કર્ણપ્રયાગ થી નંદપ્રયાગ       21 કી.મી 
નંદપ્રયાગ થી ચમોલી           10 કી.મી 
ચમોલી થી જોશીમઠ            48 કી.મી 
જોશીમઠ થી બદ્રીનાથ         42 કી.મી 
.............
બદ્રીનાથ યાત્રા કરવાનો સૌથી બેસ્ટ 
સમય છે 
મેં / થી / નવેમ્બર મહિના સુધી માં  
..........................
જો તમે બદ્રીનાથ ના દર્શન 
કરવા જવાના જ છો તો 
સાથે સાથે બીજી ઘણીબધી ફરવા લાયક 
જગ્યા ઓ જોવાનું ચુકતા નહિ 
ચાલો તેના વિષે પણ જણાવી દઈએ 
.............
Mana Village

...........
Mata Murti Temple


............
Bheem Pul
.........
.........
Tungnath Mahadev




............
Auli


...........
Business Publicity 
Talala Gir
Mo.9712366671
............................
All These Details are Taken From the
Internet With Nothing of 
Business Publicity of 
Its own to Note
........................
I Love My India

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !