વિશ્વ નું સૌથી ઉચાઈ પર આવેલું હિંદુ શિવ મંદિર જાણો ક્યાં આવેલું છે

Business Publicity Gir Somnath
વિશ્વ નું સૌથી ઉચાઈ પર આવેલું હિંદુ શિવ મંદિર
જે ક્યાં આવેલું છે અને કેવીરીતે તું પહોચવું 
................
..............
તુંગનાથ મહાદેવ મંદિર
જે આજે માત્ર ભારત માજ નહિ પરંતુ 
સમગ્ર વિશ્વ માં સૌથી ઉચાઈ પર આવેલું 
હિંદુ શિવ મંદિર છે 
.............
જે ઉત્તરાખંડ ના રુદ્રપ્રયાગ જીલ્લા માં સ્થિત છે 
......
આ મંદિર સમુદ્ર ની સપાટી થી આશરે 12073 ફૂટ 
ની ઉચાઈ પર આવેલું છે 
..........
..........
........
શિયાળા ની ઋતુ માં અહી તમને બધુજ બર્ફ થી 
ઢંકાયેલું જોવા મળે છે 
..........
અહી જવા માટે સૌથી સરળ રસ્તો છે 
હરિદ્વાર થી ઋષિકેશ થઈને રુદ્રપ્રયાગ જવાનું રહેશે 
ત્યાંથી ચૌપટા થઈને તુંગનાથ મંદિરે પહોચવાનો રસ્તો મળશે 
....
અહી પહોચવા માટે તમારે 4 કિલોમીટર 
નું ટ્રેકિંગ કરવું પડશે 
.........
4 કિલોમીટર ચાલીને જવામાં વચ્ચે તમને 
અદભુત નેચરલતા ભર્યું વાતાવરણ જોવા મળશે 
.......
અને અહી તમારે ચાલીને ના જવું હોઈ તો 
અહીના ખચ્ચર પણ રેન્ટ પર મળશે 
જો તમારું વજન 80 કિલો થી નીચે હશે તો 
1300 રૂપિયા ચાર્જ માં તમને ખચ્ચર 
તુંગનાથ મહાદેવ ના મંદિર સુધી લઇ જશે 
અને ફરીથી નીચે ઉતારી દેશે 
.........
જો તમે ચારધામ યાત્રા કરો તો આ જગ્યા ની
મુલાકાત લેવાનું ભૂલતા નહિ
 
વેદ પુરાણો અનુસાર આ મંદિર નું 
નિર્માણ મહાભારત ના યુદ્ધ પછી પાંડવો એ 
કર્યું હતું  
..........
Business Publicity 
Talala Gir
Mo.9712366671
............................
All These Details are Taken From the
Internet With Nothing of 
Business Publicity of 
Its own to Note
........................
I Love My India

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !