Champaner Pre Wedding Location In Gujarat || ગુજરાત માં પ્રી વેડિંગ કરવા માટે ચાંપાનેર એક મહત્વ ની જગ્યા છે ||

Business Publicity Gir Somnath
આજ કાલ ફોટો ગ્રાફી ના વધતા જતા ક્રેજ માં 
પ્રી વેડિંગ એક મહત્વ નો ભાગ બની ચુક્યું છે
પ્રી વેડિંગ તેમેજ ફોટો શૂટ માટે લીકો નવી નવી જગ્યા ઓ 
શોધતા હોઈ છે તો ચાલો હું તમને એવી જગ્યા ઓ થી 
પરિચિત કરવું જ્યાં સૌ થી વધારે 
પ્રી વેડિંગ શૂટ કરવામાં આવે છે 
...........
Champaner (ચાંપાનેર )
........................
ગુજરાત રાજ્ય ના વડોદરા શહેર થી 
47 કિલોમીટર દુર પંચમહેલ જીલ્લા માં 
આવેલું એક એતિહાસિક શહેર છે 
આ શહેર થોડા સમય માટે ગુજરાત ની 
રાજધાની પણ હતું 
અહી દરરોજ ના ઓછામાં ઓછા 10 થી પણ 
વધારે કપલ ફોટો શૂટ કરતા જોવા મળે છે 







Posted By
Rajesh Patel 
SPF Production Talala Gir
Mo.9712366671

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !