Business Publicity
Gir Somnath
......................
Hotel Anil Farm House Sasan Gir
Contect For
+91 99244 62056
.....................
જે મજા નથી દુનિયા ની ખોજ માં
એ મજા છે ગાંડી ગીર ની ગોદ માં
.....................
.....................
આ રિસોર્ટ ને
ગુજરાત ટુરીઝમ દ્વારાટુરીઝમ એવોર્ડ
2016 દરમિયાન અન્ય શહેરમાં
શ્રેષ્ઠ રિસોર્ટ તરીકે
એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
........................
.......................
Please Subscribe My YouTube Channel
Subscribe
.......................
ગીર ના ગાઢ જંગલો ની વચ્ચે
અને ખડખડાટ વહેતી ગીરની જીવાદોરી સમાન
હિરણ નદી ના કિનારા ઉપર વસેલું
એક એવું ફાર્મ કે જ્યાં તમને મળશે
સંપૂર્ણ સુવિધા
.............................
............................
સાસણ ગીર થી માત્ર 5 કિલોમીટર
અને ભલચેલ ગામ થી માત્ર 2 કિલોમીટર
ના અંતરે આવેલું છે
............................
...........................
આ ફાર્મ વૈભવી આરામ અને
આધુનિક સુવિધાઓ પ્રદાન કરે છે
આ ઇકો-ફ્રેન્ડલી રિસોર્ટમાં દંપતી તેમજ
પરિવારના પ્રવાસીઓની બધીજ
જરૂરિયાતો પૂરી કરેછે
..........................
.............................આ વૈભવી રિસોર્ટ માં તમને
ડીલક્સ રૂમ
સુપર ડીલક્સ રૂમ
રિવર વ્યૂ રૂમ અને
લક્ઝુરિયસ ફેમિલી સ્યુટ જેવી
વિવિધ કેટેગરીમાં
25 એસી બજેટ અને
લક્ઝરી રૂમ ની સુવિધા પણ
મળી રહેશે
............................
........................
......................................................
..........................આ રિસોર્ટ માં બાળકોના રમતના વિસ્તાર
અને ઇન્ડોર ગેમ્સ વિભાગ
ટેબલ ટેનિસ,
કેરમ, વગેરેથી સજ્જ છે.
........................
....................................................
અહી સ્વિમિંગ પૂલ કુદરતી સૌંદર્ય અને
પામ વૃક્ષોથી ઘેરાયેલો છે
જે નદીમાં સ્નાન કરવાનો અનુભવ કરાવે છે.
તેમાં બાળકો માટેનો પૂલ પણ છે.
........................
..................................................
Please Follow My FaceBook Page
Follow
.........................
......................
.....................
Click Here To
Hotel Anil Farm House
Official Website Sasan Gir
........................
Location for
Hotel Anil Farm House
........................
........................
-: Posted By :-
Business Publicity
Gir Somnath
....................
Business Publicity
Join Group
....................
Talala, Gujarat, India
Mo.9712366671














