Songadh Fort Pre Wedding Location In Gujarat || ગુજરાત માં પ્રી વેડિંગ કરવા માટે સોનગઢ કિલ્લો એક મહત્વ ની જગ્યા છે ||

Business Publicity Gir Somnath
આજ કાલ ફોટો ગ્રાફી ના વધતા જતા ક્રેજ માં 
પ્રી વેડિંગ એક મહત્વ નો ભાગ બની ચુક્યું છે
પ્રી વેડિંગ તેમેજ ફોટો શૂટ માટે લીકો નવી નવી જગ્યા ઓ 
શોધતા હોઈ છે તો ચાલો હું તમને એવી જગ્યા ઓ થી 
પરિચિત કરવું જ્યાં સૌ થી વધારે પ્રી વેડિંગ શૂટ કરવામાં આવે છે 
...........
Songadh Fort (સોનગઢ કિલ્લો)
........................
ગુજરાત રાજ્ય ના તાપી જિલ્લા ના 
સોનગઢ શહેર માં આવેલ છે જે ઉકાઈ ડેમ થી 
તદન નજીક થાય છે અહી પ્રાચીન કિલ્લા ઓ આવેલા છે 
તેમજ જંગલ વિસ્તાર અને નાના મોટા ધોધ પણ આવેલા છે 








Posted By
Rajesh Patel 
SPF Production Talala Gir
Mo.9712366671

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !