આજ કાલ ફોટો ગ્રાફી ના વધતા જતા ક્રેજ માં
પ્રી વેડિંગ એક મહત્વ નો ભાગ બની ચુક્યું છે
પ્રી વેડિંગ તેમેજ ફોટો શૂટ માટે લીકો નવી નવી જગ્યા ઓ
શોધતા હોઈ છે તો ચાલો હું તમને એવી જગ્યા ઓ થી પરિચિત કરવું
જ્યાં સૌ થી વધારે પ્રી વેડિંગ શૂટ કરવામાં આવે છે
...........
Analgadh (અનલગઢ)
........................
ગુજરાત રાજ્ય ના રાજકોટ જિલ્લા ના
ગોંડલ શહેર થી 17 કિલોમીટર દુર આવેલું એક
નાનકડું ગામ છે અહી પ્રાચીન કિલ્લા ઓ અને
કાલિકા માતા નું મંદિર પણ આવેલું છે
મનોહર સોંદર્ય થી ઘેરાયેલ ટેકરી ઉપર આવેલું
એક હિલ સ્ટેશન છેપ્રી વેડિંગ માટે
આ પણ એક સ્થળ ખુબ સરસ છે
Rajesh Patel
SPF Production Talala Gir
Mo.9712366671







