આજ કાલ ફોટો ગ્રાફી ના વધતા જતા ક્રેજ માં
પ્રી વેડિંગ એક મહત્વ નો ભાગ બની ચુક્યું છે
પ્રી વેડિંગ તેમેજ ફોટો શૂટ માટે લીકો નવી નવી જગ્યા ઓ
શોધતા હોઈ છે તો ચાલો હું તમને એવી જગ્યા ઓ થી
પરિચિત કરવું જ્યાં સૌ થી વધારે પ્રી વેડિંગ શૂટ કરવામાં આવે છે
...........
Sarkhej Roza (સરખેજ રોઝા)
........................
અમદાવાદ થી 7 કિલોમીટર દુર મકરબા ગામ માં
સ્થિત એક મસ્જીદ છે આર્કીટેક્ચર અને
કલાઓ થી ભરેલો આ એક મકબરો છે
અહી પણ પ્રી વેડિંગ ના ચાહકો ના ટોળા જોવા મળે છે
તો એક વખત મુલાકાત જરૂરથી લેજો
Rajesh Patel
SPF Production Talala Gir
Mo.9712366671





