Thol Lake Pre Wedding Location In Gujarat || ગુજરાત માં પ્રી વેડિંગ કરવા માટે થોલ તળાવ એક મહત્વ ની જગ્યા છે ||

Business Publicity Gir Somnath
આજ કાલ ફોટો ગ્રાફી ના વધતા જતા ક્રેજ માં 
પ્રી વેડિંગ એક મહત્વ નો ભાગ બની ચુક્યું છે
પ્રી વેડિંગ તેમેજ ફોટો શૂટ માટે લીકો નવી નવી જગ્યા ઓ શોધતા હોઈ છે 
તો ચાલો હું તમને એવી જગ્યા ઓ થી પરિચિત કરવું 
જ્યાં સૌ થી વધારે પ્રી વેડિંગ શૂટ કરવામાં આવે છે 

...........

Thol  Lake (થોલ તળાવ )
........................
સૂર્ય પ્રકાશ ના ચમકદાર કિરણો દ્વારા 
તેને મોજાઓ પર નૃત્ય કરીને 
ચમકતા પાણી સોનેરી બનાવે તેવો 
નજરો જોવા મળે છે 
સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે અહી એક એવો કુદરતી 
નજરો જોવા મળે છે જે ભલભલા ને મોહિત કરી દે છે 
માટેજ પ્રી વેડિંગ કરાવવા વાળા 
લોકો અહી વધારે જોવા મળે છે 
અમદાવાદ થી લગભગ 40 કિલોમીટર દુર કલોલ 
નજીક થોલ ગામ પાસે આ તળાવ આવેલું છે 





Posted By
Rajesh Patel 
SPF Production Talala Gir
Mo.9712366671

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !