Polo Forest Pre Wedding Location In Gujarat || ગુજરાત માં પ્રી વેડિંગ કરવા માટે પોલો ફોરેસ્ટ એક મહત્વ ની જગ્યા છે ||

Business Publicity Gir Somnath
આજ કાલ ફોટો ગ્રાફી ના વધતા જતા ક્રેજ માં 
પ્રી વેડિંગ એક મહત્વ નો ભાગ બની ચુક્યું છે
પ્રી વેડિંગ તેમેજ ફોટો શૂટ માટે લીકો નવી નવી જગ્યા 
ઓ શોધતા હોઈ છે તો ચાલો હું તમને એવી જગ્યા ઓ થી 
પરિચિત કરવું જ્યાં સૌ થી વધારે પ્રી વેડિંગ શૂટ કરવામાં આવે છે 
...........
Polo Forest (પોલો ફોરેસ્ટ)
........................
ગુજરાત ના સાબરકાઠા જીલ્લા ના 
વિજયનગર તાલુકાના અભાપુર ગામ નજીક 
આવેલું એક પાનખર જંગલ છે 400 કિલોમીટર માં 
ફેલાયેલું આ જંગલ બારેમાસ વહેતી નદીઓથી ભરેલું છે 
આજે ગુજરાત માં સૌથી વધારે 
પ્રી વેડિંગ અહીજ કરવામાં આવે છે 
અને ખુશી ની વાત એ છે કે અહી પ્રી વેડિંગ કરવા માટે 
કોઈ પણ ચાર્જ ચ્ગુકાવવો પડતો નથી 










Posted By
Rajesh Patel 
SPF Production Talala Gir
Mo.9712366671
Please Join My WhatsApp Group Join Group
Please Subscribe My YouTube Channel Subscribe

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !